Audit Trail Report (જુના સુધારા વધારા)

આથી તમામ સ્ટાફને જણાવવાનું કે કોઇપણ ખાતા/જુના (Delete કરેલા Transaction તથા Customer ID ના જુના સુધારા વધારા ચેક કરવા નીચે મુજબના Report easy_Bank માં જોવા.

– Account Master તથા અન્ય કોઇપણ માટે
Report > Audit Trail > Account Master તથા અન્ય

– Customer Id માટે
Side Menu માં RPT/1460 Customer ID wise Audit Trail